જો સદિશો $\overrightarrow {A} = \cos\omega t\hat i + \sin\omega t\hat j$ અને $\overrightarrow {B} = \cos\frac{\omega t}{2}\hat i + \sin\frac{\omega t}{2}\hat j$ એ સમયના વિધેયો હોય,તો $t$ નું કયું મૂલ્ય છે જેના માટે તેઓ એકબીજાને લંબ હોય?

  • A
    $t=0$
  • B
    $t=\frac{\pi}{4\omega}$
  • C
    $t=\frac{\pi}{2\omega}$
  • D
    $t=\frac{\pi}{\omega}$

Explore More

Similar Questions

$(\overrightarrow{A} - \overrightarrow{B})$ અને $(\overrightarrow{A} \times \overrightarrow{B})$ વચ્ચેનો ખૂણો કેટલો થાય ($^{\circ}$ માં)? $(\overrightarrow{A} \neq \overrightarrow{B})$

જો સદિશ $2\hat i + 3\hat j + 8\hat k$ એ સદિશ $4\hat j - 4\hat i + \alpha \hat k$ ને લંબ હોય,તો $\alpha$ નું મૂલ્ય કેટલું થાય?

બે સદિશોનો ગુણાકાર ક્રમનો નિયમ કેમ પાળતો નથી?

બે સદિશો $\vec{A} = 3\hat{i} + \hat{j}$ અને $\vec{B} = \hat{j} + 2\hat{k}$ આપેલા છે. જો આ બે સદિશો સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ દર્શાવતા હોય,તો તે સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

$\hat{i}+\hat{j}+\hat{k}$ ને લંબ સદિશ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo